Gujarati News

Gujarati News

News of Tuesday, 27th November 2018

સદર બજાર-ભીલવાસ ક્ષેત્રમાં સવારથી વીજ ટીમોના દરોડાઃ ૬ ટીમો દ્વારા તપાસનો ધમધમાટ

સદર બજાર-મોટી ટાંકી ચોક-ભીલવાસ-પંચનાથ સહિતના વિસ્તારમાં સવારથી જીઇબીની ૬ ટીમો દ્વારા ચેકીંગનો દોરઃ રહેઠાણો-દૂકાનો-શોરૂમ ઉપર તપાસનો ધમધમાટઃ સર્કલ ડ્રાઇવ હોવાનો વીજ તંત્રનો સંકેતઃ બપોર બાદ પરીણામ

(11:38 am IST)