Gujarati News

Gujarati News

News of Wednesday, 27th October 2021

સીંગતેલ અને કપાસીયા તેલમાં ૧૦ રૂ. ઘટયા...

રાજકોટ તા. ર૭ :.. કાચા માલની આવકોના પગલે સીંગતેલ અને કપાસીયા તેલમાં ૧૦ રૂ.નો ઘટાડો થયો છે.

સ્થાનીક બજારમાં કાચા માલની આવકો વધ્યાના અહેવાલે સીંગતેલ અને કપાસીયા તેલમાં ૧૦ રૂ. ઘટયા હતાં. સીંગતેલ લુઝ (૧૦ કિ.ગ્રા.)ના ભાવ ઘટીને ૧૩રપ રૂ. તથા નવા ટીનના ભાવ ઘટીને ર૩૬૦ થી ર૩૯૦ રૂ. થયા હતાં.

જયારે કપાસીયા તેલ લુઝના ભાવ ઘટીને ૧૩રપ રૂ. તથા કપાસીયા ટીનના ભાવ ઘટીને રર૯૦ થી ર૩ર૦ રૂ. ની સપાટીએ ભાવ પહોંચ્યા હતાં.

(4:03 pm IST)