Gujarati News

Gujarati News

News of Monday, 27th September 2021

૩ વાગ્યે ચૂંટણી ચિત્ર સ્પષ્ટ

માર્કેટયાર્ડમાં ૧૪ બેઠકો માટે ૩૩ ઉમેદવારો

રાજકોટ, તા. ર૭ :  બેડી માર્કેટયાર્ડમાં આ લખાય છે ત્યારે ૩ વાગ્યે મળતા અહેવાલ મુજબ ચૂંટણી ચિત્ર સ્પષ્ટ થયું છે.

ખેતી વિભાગની ૧૦ બેઠકો માટે ર૩ અને વેપારી વિભાગની ૪ બેઠકો માટે ૧૦ ઉમેદવારો મેદાને રહ્યા છે. કુલ ૧૪ બેઠકો માટે ૩૩ ઉમેદવારો રહ્યા છે.

રૂપાંતર (સંઘ) વિભાગમાં પરસોતમ સાવલિયા અને કેશુભાઇ નંદાણિયા બે જ ઉમેદવારો રહેશે. બન્ને બિનહરીફ થઇ ગયા છે. મતદાન તા.  પ ઓકટોબરે છે. 

(4:30 pm IST)