Gujarati News

Gujarati News

News of Monday, 27th September 2021

પ્રજાપતિ જ્ઞાતિનું ગૌરવ સવિતા વિસાવાડીયા

રાજકોટ : કુ. સવિતા રાજેશભાઇ વિસાવાડીયા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની પરીક્ષામાં પ્રથમ પ્રયાસમાં જ ઉતીર્ણ થઇ પ્રજાપતિ જ્ઞાતિનું ગૌરવ વધારેલ છે. પ્રજાપતિ કુંભાર વેલ્ફેર એસોશિએશન દ્વારા પ્રજાપતિ ઉત્પાદક સોસાયટી લિમિટેડ ધારાવી કુંભારવાડા (રજીસ્ટર્ડ-૧૯૫૧)ના પ્રમુખ દેવજીભાઇ ચિત્રોડાના માર્ગદર્શન હેઠળ પ્રશસ્તીપત્ર, શાલ, શ્રીફળ અને આશિર્વાદરૂપે દ્વારકાધિશજીનું ઉપરણુ આપી એસોશિએશનના પ્રમુખ વિનોદભાઇ ફટાણીયાના હસ્તે સન્માન કરવામાં આવ્યું તે તસ્વીર.

(3:24 pm IST)