Gujarati News

Gujarati News

News of Friday, 27th September 2019

રાજકોટમાં સવારથી વરસાદ ચાલુ : સાંજે ૬ વાગ્યા સુધીમાં ૦II ઈંચ : રસ્તા ઉપર પાણી ફરી વળ્યા

આજે સવારથી રાજકોટમાં સતત વરસાદી માહોલ વચ્ચે હળવા - ભારે ઝાપટા વરસતા રહ્યા હતા : ફાયરબ્રિગેડમાં નોંધાયા મુજબ સવારે ૭ વાગ્યાથી શહેરના કાલાવડ રોડ વિસ્તારમાં ૧૩ મીમી, મધ્ય રાજકોટમાં ૧૪ મીમી, સામાકાંઠા વિસ્તારમાં ૧૧મીમી જેટલો એટલે કે સરેરાશ ૦II ઈંચ જેટલો વરસાદ વરસી ગયો હતો : હજુ પણ સતત ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે : રસ્તાઓ ઉપર પાણી ભરાયા હતા

(6:53 pm IST)