Gujarati News

Gujarati News

News of Monday, 26th July 2021

શહેર ભાજપ અનુ. જાતિ મોરચા દ્વારા ગુરૂવંદના

 શહેર ભાજપ અનુસુચિત જાતિ મોરચા દ્વારા ગુરૂપૂર્ણિમાના પર્વે વોર્ડ નં. ૧૫ માં નવા થોરાળા ખાતે ગુરૂપૂજન અર્ચન કરાયુ હતુ. આ તકે રાષ્ટ્રીય અનુ.જાતિ મોરચાના મંત્રી ભાનુબેન બાબરીયા, શહેર ભાજપ અનુ.જાતિ મોરચાના પ્રભારી મહેશ રાઠોડ, પ્રમુખ મહેશ અઘેરા, મહામંત્રી નાનજીભાઇ પારઘી, વજુભાઇ લુણાસીયા, મહેશ બથવાર, રવિ ગોહેલ, શામજીભાઇ ચાવડા, જયશ્રીબેન ચાવડા, ભાતીબેન મકવાણા, ગીતાબેન પારઘી, રાણીબેન પરમાર, વિજય પરાર, અનિલ સરવૈયા, ભનુભાઇ ખીમસુરીયા, ભાવીન બાબરીયા, જેન્તીભાઇ ધાંધલ, ડી. બી. ખીમસુરીયા, અનીલ મકવાણા, અજય વાઘેલા, મુકેશ વાઘેલા, દીલસુખ રાઠોડ, શોભીત પરમાર, દીનેશ સોલંકી, ઇશ્વર જીતીયા, નરેશ દવેરા, સંજય બગડા, પ્રવિણ મકવાણા, પ્રવિણ ચાવડા વગેરે સાથે જોડાયા હતા. 

(4:02 pm IST)