Gujarati News

Gujarati News

News of Monday, 27th July 2020

કોરોના માટે ૧૮ વોર્ડ પ્રભારી અધિકારીની નિમણુંકઃ દરરોજની સ્થીતીની સમીક્ષા

રાજકોટ : કોરોનાં સંક્રમણ  કાબુમાં લેવાની ટેકનીકલ થીયરી મુજબ દરેક વોર્ડમાં કામગીરી બરાબર થાય છે કે કેમ ? તેની વોર્ડ વાઇઝ સમીક્ષા કરવા માટે દરેક વોર્ડમાં કલાસ-૧ અધિકારીની વોર્ડ પ્રભારીઓની નિમણુંક કરાઇ છે. જેની નામાવલી આ મુજબ છે.

ક્રમ

અધિકારીનું નામ

હોદો

વોર્ડ નં.

ઉદિત અગ્રવાલ, આઇએએસ

મ્યુનિસીપલ કમિનશરશ્રી

૦૭

બી. જી. પ્રજાપતિ,આઇએએસ

નાયબ કમિશનરશ્રી (ઇસ્ટઝોન)

૦ર

સી. કે. નંદાણી

નાયબ કમિશનરશ્રી(સે.ઝોન)

૧૦

બી. યુ. જોષી

એડી.સીટી. એ.(સ્માર્ટ સીટી સેલ)

૧૧

એ. એમ. મિત્રા

સીટી એન્જી. (સ્પે.) હાઉસીંગ

૧૭

એચ. યુ. દોઢીયા

સીટી એન્જી.(સ્પે.) (ઇસ્ટ ઝોન)

૦પ

આર. બી. ઝાલા

સુરક્ષા અધિકારીશ્રી

૦૬

એચ. કે. કગથરા

સહાયક કમિશનરશ્રી

૧પ

એચ. આર. પટેલ

સહાયક કમિશનરશ્રી

 ૦૩

૧૦

જે. પી. રાઠોડ

ઇ.ચા. સહાયક કમિશનરશ્રી

૧૪

૧૧

વી. એસ. પ્રજાપતિ

ઇ. ચા. સહાયક કમિશનરશ્રી

૧૬

૧ર

કે. ડી. હાપલીયા

ડાયરેકટશ્રી (પાર્કસ એન્ડ ગાર્ડન)

૦૮

૧૩

એન. આર. પરમાર

પર્યાવરણ ઇજનેરશ્રી

૧૮

૧૪

એ. એલ. સવજીયાણી

ચીફ એકાઉન્ટન્ટશ્રી

 ૦૯

૧પ

બી. આર. જાકાસણીયા

વેટરનરી ઓફીસરશ્રી

 ૦૪

૧૬

આર. કે. હીરપરા

ઝૂ સુપ્રિન્ટેન્ડન્ટશ્રી

૧ર

૧૭

બી. જે. ઠેબા

ઇ.ચા. ચીફ ફાયર ઓફીસરશ્રી

૧૩

૧૮

બી. ડી. જીવાણી

ઇ.ચા.એડી.સીટી એન્જિ.(રોશની)

૦૧

(4:28 pm IST)