Gujarati News

Gujarati News

News of Monday, 27th July 2020

શહેરમાં આજે માસ્ક વિનાના ૨૫૭ લોકો દંડાયાઃ રૂ.૫૧ હજારનો દંડ

રાજકોટઃ મ્યુ.કોર્પોરેશનનાં ફરજીયાત માસ્ક અંગેનાં જાહેરનામાનાં ભંગ બદલ વોર્ડ વાઇઝ ઝુંબેશમાં આજે વિવિધ વિસ્તારમાં માસ્ક વિનાનાં ૨૫૭ લોકો ઝડપાયાઃ રૂ.૫૧,૪૦૦નો દંડ ફટકારાયોઃ સેન્ટ્રલ ઝોનમાં ૧૦૭, વેસ્ટ ઝોનમાં ૮૪ તથા ઇસ્ટ  ઝોનમાં ૬૬ લોકો પકડાયાઃ સૌથી વધુ વોર્ડ નં.૨માં ૩૯ નાગરીકોએ રૂ. ૭૮૦૦નો દંડ ભર્યોઃ

(3:56 pm IST)