Gujarati News

Gujarati News

News of Monday, 27th July 2020

ન્યારી-૧ ડેમ છલોછલઃ ઓવરફલોમાં ૨.૪૦ ફુટનુ છેટુ

રાજકોટઃ શહેરની ભાગોળે આવેલ અને ન્યુ રાજકોટને પાણી પુરૂ પાડતા ન્યારી-૧ ડેમમાં હાલની સપાટી ૨૨.૬૦ ફુટે પહોંચી છેઃ ડેમમાં કુલ ૯૫૩ એમ.સી.એફ.ટી જળ સંગ્રહ થયો છેઃ ડેમ ૨૫ ફુટે ઓવરફલો થાય છે.

(11:40 am IST)