Gujarati News

Gujarati News

News of Monday, 27th June 2022

એરપોર્ટ પર દુષ્યંત ગૌતમજીનું સ્વાગત

ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય મહામંત્રી દુષ્યંત ગૌતમજી સૌરાષ્ટ્રના ટુંકા પ્રવાસે પધાર્યા ત્યારે રાજકોટ એરપોર્ટ ખાતે શહેર ભાજપ અનુ.જાતી મોરચા દ્વારા દુષ્યંત ગૌતમજીનું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ તકે રાજુભાઈ અઘેરા, લાલજીભાઈ સોલંકી, જીતુભાઈ મણવર, મહેશ રાઠોડ, મહેશ અઘેરા, નાનજીભાઈ પારઘી, વજુભાઈ લુણસીયા, રવિ ગોહેલ, દીનેશ સોલંકી, જયસુખ બારોટ, અનીલ શ્રીમાળી, મનોહર બાબરીયા, પ્રવીણ ચાવડા, બકુલ મકવાણા, બકુલ ચંદ્રપાલ, રમેશ મકવાણા, ગૌતમ ચૌહાણ, પુષ્કર પરમાર, જશવંત દાફડા, ભગવાનજીભાઈ ધાંધલ સહીતના ઉપસ્થિત રહયા હતા.

(5:11 pm IST)