Gujarati News

Gujarati News

News of Saturday, 27th June 2020

રાજકોટના હરિહર ચોક સ્ટાર ચેમ્બર પરથી પટકાતા દિવ્યેશ કોટક નામના યુવાનનું મોત

આત્મહત્યા કરી હોવાનું અનુમાન : પોલીસ ઘટના સ્થળે પહોંચી : તપાસ શરૂ

રાજકોટ: શહેરના  હરિહર ચોક સ્ટાર ચેમ્બર ખાતે યુવાનનું મોત નીપજ્યું છે  દિવ્યેશ અશોકભાઈ કોટક નામના વ્યક્તિનું મોત નીપજ્યું છે  સ્ટાર ચેમ્બર પરથી નીચે પટકાતા યુવાનનું મોત થયું છે પ્રાથમિક વિગત મુજબ યુવાને  આત્મ હત્યા કરી હોવાનું અનુમાન છે  પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે 

(11:18 pm IST)