Gujarati News

Gujarati News

News of Saturday, 27th June 2020

રાજકોટના ફુલછાબ ચોક સ્થિત સ્ટાર પ્લાઝા ની તમામ ઓફિસો ત્રણ દિવસ બંધ : જેમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવેલ, તે ભાવિનભાઈ નિરંજનભાઇ દફતરીની ઓફિસ સ્ટાર પ્લાઝામાં આવેલ હોય ઓફીસ એસોસિએશનનો નિર્ણય

રાજકોટના ફુલછાબ ચોક વિસ્તારમાં આવેલ સ્ટાર પ્લાઝા ની તમામ ઓફિસો આજથી ત્રણ દિવસ બંધ રહેશે : ગઈકાલે સૌરાષ્ટ્રના જાણિતા ધારાશાસ્ત્રી અને જેમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવેલ, તે ભાવિનભાઈ નિરંજનભાઇ દફતરીની ઓફિસ સ્ટાર પ્લાઝામાં આવેલ છે ત્યારે ઓફીસ એસોસિએશન દ્વારા ત્રણ દિવસ તમામ ઓફિસો બંધ રાખવાનો નિર્ણય કરાયો છે . આ સમગ્ર સંકુલ સેનેટાઈઝ કરવામાં આવશે.

(1:09 pm IST)