Gujarati News

Gujarati News

News of Thursday, 27th June 2019

ફિલ્મ આર્ટીકલ-૧પ રિલીઝ નહિ કરવા કલેકટરને રજૂઆત

રાજકોટ : સમગ્ર ભારતમાં આર્ટીકલ-૧પ રિલીઝ નહિ કરવા બ્રહ્મસમાજના યુવાનો દ્વારા કલેકટરને પત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી. આ રજૂઆતમાં ધ્રુવ કુંડેલ, અક્ષય ઉપાધ્યાય, દિવ્યેશ ત્રિવેદી, મીત વ્યાસ, મહીપત જોષી, રાકેશ શીલુ, મેહુલ ધોળકીયા, નિશ્ચિલ જોષી, નૈમીષ કનૈયા, યાજ્ઞિક સહિતના યુવાનો જોડાયા હતા. (તસ્વીર-અશોક બગથરીયા)

(3:59 pm IST)