Gujarati News

Gujarati News

News of Thursday, 27th June 2019

ભાજપ દ્વારા સંગઠન પર્વના ઇન્ચાર્જ-સહઇન્ચાર્જ જાહેર

રાજકોટ, તા. ર૭ : ભારતીય જતા પાર્ટી-રાજકોટ મહાનગર સંગઠન પર્વ-ર૦૧૯ના ઇન્ચાર્જ વિરેન્દ્રસિંહ ઝલા અને સહ ઇન્ચાર્જ પુષ્કરભાઇ પટેલ, ડો. દર્શીતાબેન શાહ જાહેર કરાયા છે.

વોર્ડવાઇઝ ઇન્ચાર્જ-સહઇન્ચાર્જની યાદી મુજબ વોર્ડ નં.૧-ઇન્ચાર્જ દિલીપભાઇ પટેલ, સહઇન્ચાર્જ-રસિકભાઇ બદ્રકીયા-દુર્ગાબેન જાડેજા, વોર્ડ નં. ર-ઇન્ચાર્જ- નરેન્દ્રસિંહ ઠાકુર-સહ ઇન્ચાર્જ-રાજેન્દ્રસિંહગોહિલ-દીપાબેન કાચા, વોર્ડ નં.૩-ઇન્ચાર્જ -દિનેશભાઇ કારીયા, સહઇન્ચાર્જ-હેમુભાઇ પરમાર, અરૂણાબેન આડેસરા, વોર્ડ નં.૪-ઇન્ચાર્જ -અશોકભાઇ લુણાગરીયા, સહઇન્ચાર્જ-સંજયભાઇ ગોસ્વામી-અમીષાબેન સેરશીયા, વોર્ડ નં. પ-ઇન્ચાર્જ-રમેશભાઇ અકબરી, સહઇન્ચાર્જ-દિલીપભાઇ લુણાગરીયા-મનુબેન રાઠોડ, વોર્ડ નં. ૬- ઇન્ચાર્જ-પરેશભાઇ પીપળીયા, સહઇન્ચાર્જ-ઘનશ્યામભાઇ કુંગશીયા-કિન્નરીબેન ચૌહાણ, વોર્ડ નં. ૭-ઇન્ચાર્જ-સુરેન્દ્રસિંહ વાળા, સહઇન્ચાર્જ જીતુભાઇ સેલારા-ઉન્નતીબેન ચાવડા, વોર્ડ નં. ૮ -ઇન્ચાર્જ નીતિનભાઇ ભુત, સહઇન્ચાર્જ વી.એમ. પટેલ-હર્ષિદાબેન કાસુંદ્ર જાહેર થયેલ.

વોર્ડ નં. ૯ -ઇન્ચાર્જ-વિક્રમભાઇ પુજારા, સહઇન્ચાર્જ-જયસુખભાઇ કાથરોટીયા-જાગૃતિબેન ભાણવડીયા, વોર્ડ નં.૧૦ -ઇન્ચાર્જ-માધવભાઇ દવે, સહઇન્ચાર્જ-રજનીભાઇ ગોલ-મનીષાબેન શેઠ, વોર્ડ નં.૧૧-ઇન્ચાર્જ અશ્વિનભાઇ પાંભ, સહઇન્ચાર્જ પ્રવિણભાઇ પાઘડાર-પલ્લવીબેન પોપટ, વોર્ડ નં. ૧ર-ઇન્ચાર્જ પ્રદીપભાઇ ડવ, સહઇન્ચાર્જ યોગરાજસિંહ જાડેજા-કિરણબેન હરસોડા, વોર્ડ નં.૧૩-ઇન્ચાર્જ-રાજુભાઇ બોરીચા, સહઇન્ચાર્જ હસુભાઇ ચોવટીયા-શીલ્પાબેન ચૌહાણ, વોર્ડ નં.૧૪ -ઇન્ચાર્જ નિલેશભાઇ જલુ, સહઇન્ચાર્જ અનિષભાઇ જોશી-સરલાબેન રાઠોડ, વોર્ડ નં.૧પ -ઇન્ચાર્જ માવજીભાઇ ડોડીયા, સહઇન્ચાર્જ ભીખુભાઇ ડાભી-રાબીયાબેન સરવૈયા, વોર્ડ નં.૧૬ -ઇન્ચાર્જ-જીણાભાઇ ચાવડા, સહઇન્ચાર્જ સુરેશભાઇ વસોયા-ચાંદનીબેન ગોંડલીયા, વોર્ડ નં.૧૭- ઇન્ચાર્જ-જીજ્ઞેશભાઇ જોષી, સહઇન્ચાર્જ-રાજુભાઇ-જયશ્રીબેન મકવાણા, વોર્ડ નં.૧૮-ઇન્ચાર્જ શૈલેષભાઇ પરસાણા, સહઇન્ચાર્જ-રાજુભાઇ માલધારી-વીણાબેન ધ્રાંગધરીયા ની નિયુકિત કરાઇ હતી.

(3:41 pm IST)