Gujarati News

Gujarati News

News of Wednesday, 27th May 2020

મુંબઈથી આવેલા દિલીપભાઈ સંઘાણીનું કોરોનાથી મોત એ મુંબઈમાં ગણાશે :riported bay રાજકોટ એમ જાહેર કરાયું: રાજકોટ જિલ્લા આરોગ્ય અધિકારી ડો, ભંડેરી ની અકિલા સાથે રાત્રે 8..15 વાગ્યે વાતચીતમાં જાહેરાત...

રાજકોટ : ડો,. ભંડેરી 2 માસની બાળકીને કોરોના આવ્યો એ રાજકોટ તાલુકાના ખારચિયા ગામ ટિમ સાથે દોડી ગયા છે 2 માસની બાળકીને કોરોના કેમ આવ્યો તે અંગે 7 ટિમ દ્વારા તપાસ ચાલુ દીકરીના માં બાપનો પણ ટેસ્ટ લેવા અંગે હાલ તજવીજ દીકરીના માતા પિતાને હાલ પોઝિટિવ જાહેર નથી કરાયું એ અંગે તપાસ ચાલુ છે

(8:29 pm IST)
  • ઇન્ડિગોની ચેન્નાઇ-કોઇમ્બતુર ફ્લાઇટ ( 6E 381 )માં કોવીડ -19 કેસ મળી આવતા ફફડાટ ફેલાયો : પેસેન્જરને કોરેન્ટાઇન કરાયો access_time 10:16 pm IST

  • દુનિયાભરના કોરોના કેસોમાંથી ભારતમાં ૨.૬૧ % : દુનિયાભરના કુલ કોરોના કેસના ૨.૬૧ ટકા કેસો તથા ૧.૨૦ ટકા મૃત્યુ ભારતમાં થયા છે. ભારતનો રીકવરી રેટ ૨.૫૬ ટકા છે. દેશમાં સૌથી વધુ કોરોના મૃત્યુ મહારાષ્ટ્રમાં ૪૦.૪૮ ટકા થયા છે. સૌથી ઓછા તામીલનાડુમાં ૨.૮૪ ટકા છે. ગુજરાતમાં મૃત્યુઆંક ૨૧.૨૦ ટકા છે. access_time 12:54 pm IST

  • અમદાવાદ : પત્રકાર સામે રાજદ્રોહ કેસનો મામલો : પત્રકાર ધવલ પટેલના જામીન મંજૂર : સેશન્સ કોર્ટે જામીન મંજૂર કર્યા. access_time 7:21 pm IST