Gujarati News

Gujarati News

News of Wednesday, 27th May 2020

સાંજે મહેસૂલ સચિવ પંકજકુમારની તમામ કલેકટરો સાથે મોનસુન અંગે ખાસ વીસી અરબી સમુદ્રમાં ઉઠેલા લોપ્રેસર અંગે સમીક્ષા

આજે સાંજે રાજકોટ કલેકટર સહિત રાજયભરના કલેકટરો સાથે મહેસૂલ સચિવ શ્રી પંકજકુમારની મોનસુન તૈયારીઓ અંગે ખાસ વીસી યોજાશે, જેમાં અરબી સમુદ્રમાં ઉઠેલા લો-પ્રેસર તેની ગતિ વિધી અંગે સમીક્ષા થશેઃ દરમિયાન કલેકટર શ્રી રેમ્યામોહને સાંજે ૪ વાગ્યે સુજલામ-સૂફલામ યોજના અંગે ઇરીગેશનના અધિકારીઓ સાથે ખાસ મીટીંગ બોલાવી છે. જેનો રીપોર્ટ પણ અપાશે.

(3:43 pm IST)