Gujarati News

Gujarati News

News of Wednesday, 27th May 2020

રાજકોટમાં ૬૫ સેમ્પલોનું પરિક્ષણઃ ૩૭ના રિપોર્ટ નેગેટીવઃ ૨૫ પેન્ડિંગઃ ૩ કેસ નોંધાયા

રાજકોટઃ આજે કોરોના શંકાસ્પદના  શહેરના ૩૩ િઁજલ્લાના ૨૮ અને અન્ય જિલ્લાના ૪ સહિત કુલ ૬૫ સેમ્પલનું પરિક્ષણ કરવામાં આવ્યુ હતું. જેમાં ૩૭ ના રિપોર્ટ નેગેટીવ આવ્યા છે. ૨૫ના રિપોર્ટ પેન્ડિંગ છે તથા રાજકોટ શહેરમાં ૧ અને અન્ય જિલ્લાના ૨ સહિત  કુલ ૩ કેસ નોંધાયા છે. 

(11:26 am IST)