Gujarati News

Gujarati News

News of Monday, 27th May 2019

રાજકોટમાં સાંજે તાપમાનનો પારો ૪૩ ડિગ્રીને પાર : ભારે હિટવેવ લોકો પરેશાન

રાજકોટ કોર્પોરેશને વિવિધ સ્થળોએ મૂકેલા સેન્સરમાં સાંજે ૫ વાગ્યે નોંધાયેલ તાપમાન મુજબ સૌથી વધુ તાપમાન ઢેબર ચોક કોર્પોરેશનની સેન્ટ્રલ ઝોન કચેરીમાં ૪૪.૧૯ ડિગ્રી નોંધાયેલ : ત્રિકોણબાગ - ૪૩.૫૭, સોરઠીયાવાડી-૪૩.૩૯, ગ્રીનલેન્ડ ચોકડી-૪૩.૩૭, દેવપરા-૪૩.૫૪, મહિલા કોલેજ - ૪૩.૦૨, રેસકોર્ષ- ૪૧.૪૪, નાના મૌવા સર્કલ-૪૧.૫, કોઠારીયા - ૪૨.૫૪, હોસ્પિટલ ચોક-૪૨.૩૪, જડ્ડુસ રેસ્ટોરન્ટ-૪૧.૬, આજી ડેમ-૪૧.૩૬, અટીકા-૪૨.૭, ડિલકક્ષ ચોક-૪૨.૭ આ મુજબનું તાપમાન વિવિધ સ્થળોએ નોંધાયાનું મ્યુ.કમિશ્નર બંછાનિધિ પાનીએ જાહેર કર્યુ : ભારે ગરમીના લીધે લૂથી લોકો પરેશાન

(5:52 pm IST)