Gujarati News

Gujarati News

News of Monday, 27th May 2019

રાજકોટમાં રાહુલ મોદીએ મહિલાને બદનામ કરવા તેના ફોટા ફેસબુક પર ફરતા કર્યા

રાજકોટઃ શહેરની એક મહિલના  ફોટો રાહુલ મોદી નામની ફેસબુક આઇ.ડી.ધારકે ફેસબુક પર અપલોડ કરી બદનામ કરવાના ઇરાદે રાજકોટ બોયઝ એન્ડ ગર્લ્સ ગ્રુપમાં મુકી અભદ્ર કોમેન્ટ લખતા માલવીયાનગર પી.આઇ. એન.એન. ચુડાસમાએ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. ગુનો નોંધી તપાસ હાથ ધરી છે

(11:16 am IST)