Gujarati News

Gujarati News

News of Sunday, 27th May 2018

મુંજકાનો વિપુલ જળુ દારૂ પી કાર હંકારી નીકળતાં ધરપકડ

રાજકોટઃ મુંજકા રહેતો વિપુલ નિર્મળભાઇ જળુ (ઉ.૨૮) દારૂ પી મુંજકા ચોકડીએથી કાર નં. જીજે૩ડીએન-૮૮૮૬ હંકારીને રાત્રે એક વાગ્યે નીકળતાં યુનિવર્સિટીના એએસઆઇ વી.એન. મુછડીયાએ પકડી લઇ કાર્યવાહી કરી હતી.

(10:41 am IST)