Gujarati News

Gujarati News

News of Tuesday, 27th April 2021

એડીશ્નલ કલેકટરની લોકોને અપીલઃ જરા પણ લક્ષણ દેખાય એટલે તુર્ત જ ડોકટરનો સંપર્ક કરોઃ જેથી ઓકસીજનનો પ્રોબ્લેમ ઉભો ન થાયઃ મોટા ભાગના લોકો ૪ થી પ દિવસ કાળજી લેતા નથી

રાજકોટ એડીશ્નલ કલેકટરશ્રી પરિમલ પંડયાએ આજે લોકોને અપીલ કરતા જણાવ્યું હતું કે તમને જરા પણ લક્ષણ દેખાય એટલે પહેલા દિવસથી જ ચેતી જાવઃ તુર્ત જ તમારા ડોકટરનો સંપર્ક કરો... અપાતી દવાનો કોર્સ કરો... જેથી ઓકસીજનનો પ્રોબ્લેમ ઉભો ન થાય... તેમણે જણાવેલ કે અમારા સર્વે મુજબ ૭૦ થી ૮૦ ટકા લોકો કેર કરતા નથી... કાળજી લેતા નથી... ૪ થી પ દિવસ દવા લીધા વિના જ જવા દે છે... અને પછી ઓકસીજન સહિતની બાબતે હેરાન થાય છે

(4:45 pm IST)