Gujarati News

Gujarati News

News of Friday, 27th April 2018

કોર્પોરેશનમાં ફીટરના ઈન્ટરવ્યુમાં વિલંબ થતા દેકારો

રાજકોટઃ મ્યુ. કોર્પોરેશનમાં આજે ફીટરના ઈન્ટરવ્યુ હતા આ માટે આજે ૨૬ જેટલા ઉમેદવારો સેન્ટ્રલ ઝોન કચેરીએ પહોંચ્યા હતા પરંતુ ૧II વાગ્યા સુધી કોઈ અધિકારી નહીં આવતા ઉમેદવારોમાં દેકારો બોલી ગયો હતો

(4:28 pm IST)