Gujarati News

Gujarati News

News of Monday, 27th March 2023

ટ્રાફીક અવેરનેસ માટે પહેલ

રાજકોટ દિવસે ને દિવસે ટ્રાફીક સમસ્‍યાથી જુજી રહયું છે ત્‍યારે બાઇ૦ગ કાઇન્‍ડ એનજીઓના પ્રમુખ ચિંતન દવે કાર રેસર ગુજરાત અને સેનીટાયજર મેન  દ્વારા ટ્રાફીક ડીસીપી પુજાબેન યાદવને અરજી આપી રાજકોટને વધુ સુરક્ષીત અને પ્રદુષણ મુકત  બનાવવા એક પહેલ કરાઇ હતી. શહેરમાં વાહનોની સ્‍પીડ ૪૦ ની મર્યાદામાં કરાવવા સુચન કરેલ. એનજીઓ મિતેષભાઇ પંડયા પણ સાથે રહયા હતા.

(4:31 pm IST)