Gujarati News

Gujarati News

News of Monday, 27th March 2023

NSUI દ્વારા રાહુલ ગાંધીના સમર્થનમાં દેખાવો

 ગુજરાત પ્રદેશ NSUI દ્વારા રાહુલજીની સાથે એકતા, તેમની નિર્ભય લડાઇના અડીખમ સમર્થનમાં તેમજ વર્તમાન કેન્‍દ્ર સરકાર દ્વારા જે લોકશાહીની હત્‍યા કરવામાં આવી છે તેના વિરોધમાં રાજકોટના કોટેચા ચોક ખાતે ગુજરાત પ્રદેશ NSUI દ્વારા રસ્‍તારોકો આંદોલન કરી ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્‍યું હતું. પ્રદેશ પ્રમુખ નરેન્‍દ્ર સોલંકીના નેતૃત્‍વમાં ઉગ્ર દેખાવો થયા હતા તે સમયની તસ્‍વીર. (તસ્‍વીર : અશોક બગથરીયા)

(4:14 pm IST)