Gujarati News

Gujarati News

News of Monday, 27th March 2023

કાલે કલેકર કચેરીમાં R.O. મીટીંગ બે ડઝન મુદા અંગે સમીક્ષાઃ માધવપુરમેળો-તમિલ સંગમ અંગે કામગીરી સોંપાશે

આવતીકાલે કલેકટર કચેરીમાં મહત્‍વની R.O. મીટીંગ મળશેઃ તુમાર નિકાલ-સરકારી જમીન પરના દબાણો-ધાર્મિક દબાણો-મહેસૂલ અપીલના કેસો-બીનખેતીના કેસો-પુરવઠા તંત્ર-અશાંત ધારામાં ફાઇલો પેન્‍ડીંગ-લેન્‍ડગ્રેબીંગ કેસોમાં ભરાવો-બેન્‍ક સ્‍કિયુરાઇઝેશનના કેસો-આવી રહેલ ચૂંટણી કાર્યક્રમ-સહિત બે ડઝન મુદાઓ અંગે સમીક્ષાઃ આ ઉપરાંત માધવપુર મેળો-તામિલ સંગમ અંગે ડે. કલેકટરો-મામલતદારોને જવાબદારી સોંપાશે.

(5:19 pm IST)