Gujarati News

Gujarati News

News of Saturday, 27th March 2021

બા નું ઘર વૃધ્‍ધાશ્રમમાં કોરોના રસીકરણ કેમ્‍પ

 સમસ્‍ત પાટીદાર સમાજ અને માનવ કલ્‍યાણ મંડળ ગુજરાત દરમિયાન કોરોના કંટ્રોલ પ્રોગ્રામ અંતર્ગત બા'નું ઘર વૃધ્‍ધાશ્રમ ખાતે વડીલોને કોરોના રસીકરણનો કેમ્‍પ કરવામાં આવ્‍યો હતો. તે સમયની તસ્‍વીર નજરે પડે છે.

(4:20 pm IST)