Gujarati News

Gujarati News

News of Saturday, 27th March 2021

રાજકોટમાં આજે સાંજે સિઝનનું સૌથી ઉંચુ તાપમાન નોંધાશે

રાજકોટઃ શહેરમાં બપોરે ૩ વાગે ૪૦.૬ ડિગ્રી ૧૦ કિ.મીની. ઝડપે ફુંકાતા ગરમ પવનઃ ગરમીમાં સાંજ સુધીમાં એકથી દોઢ ડીગ્રીનો વધારો થશેઃ આજે શહેરમાં સીઝનનું સૌથી વધુ તાપમાન નોંધાશે

(4:18 pm IST)