Gujarati News

Gujarati News

News of Saturday, 27th March 2021

કે.કે.વી. ચોકમાં બ્રીજના ખોદકામ દરમિયાન પાણીની લાઈન તૂટીઃ આ વિસ્‍તારમાં વિતરણ ઠપ્‍પ

રાજકોટઃ શહેરના કે.કે.વી ચોકમાં નવા ડબલહાઈટ ફલાય ઓવરબ્રીજના ખોદકામ દરમિયાન ર્પીાણીની લાઈન તૂટતા કે.કે.વી. ચોકથી કોટેચા ચોક વિસ્‍તારની વોર્ડ નં. ૮ની અનેક સોસાયટીઓમાં પાણી વિતરણ ઠપ્‍પઃ તંત્રએ તાબડતોબ રીપેરીંગ કરી પાણી વિતરણ શરૂ કરવા તજવીજ હાથ ધરી

(4:15 pm IST)