Gujarati News

Gujarati News

News of Friday, 27th March 2020

શહેરીજનો 'લોકડાઉન'ને હળવાશથી ન લે : ઘરમાં પુરાઇ રહેવા લોકોને તાકીદ : પોલીસ કમિશનર ખુદ રસ્તા પર

રાજકોટ : આજે લોકડાઉનના ત્રીજા દિવસે શહેરીજનોએ પોત પોતાની રીતે છુટછાટ લેવાનું શરૂ કરી દેતા પોલીસ કમિશનર અને અધિકારીઓ ખુદ રસ્તા પર આવી ગયા હતાં અને લોકોને ઘરમાં જ પુરાઇ રહેવા કડક સુરમાં ચીમકી આપી હતી. કે.કેવી. ચોકમાં શ્રી મનોજ અગ્રવાલ અને એસીપી ગેડમ  સ્થિતિ પર કાબુ લઇ રહેલા નજરે પડે છે. (તસ્વીરઃ સંદીપ બગથરીયા)

(4:20 pm IST)