Gujarati News

Gujarati News

News of Friday, 27th March 2020

પેટ્રોલ પંપ સુના સુના... ગેમ રમો ને મજા કરો

રાજકોટ : કોરોનાના કારણે લોકડાઉનની સ્થિતીમાં પેટ્રોલ પંપો સુના સુના થઇ ગયા છે. ફીલરમેનો મોબાઇલ પર ગેમ રમીને સમય પસાર કરી રહ્યા છે. ઉકત તસ્વીર કાલાવડ રોડ ઉપરના જલારામ પેટ્રોલ પંપની છે. (તસ્વીર : સંદીપ બગથરીયા)

(3:48 pm IST)