Gujarati News

Gujarati News

News of Friday, 27th March 2020

પરિસ્થિતિની ગંભીરતા સમજો...પોલીસે 'લેફટરાઇટ' લીધી

રાજકોટઃ ભકિતનગર સર્કલ અને સોરઠીયાવાડી ચોકમાં 'લોકડાઉન'ની ઐસીતૈસી કરી પોતાના પત્નિ-બાળકો સાથે નીકળેલા લોકોને પરિસ્થિતિની ગંભીરતા સમજી સંયમ જાળવવા સમજાવ્યા હતા, સાથોસાથ લાલ આંખ કરી શાનમાં સમજી જવા પણ તાકીદ કરી હતી. (તસ્વીરઃ સંદિપ બગથરીયા)

(3:27 pm IST)