Gujarati News

Gujarati News

News of Friday, 27th March 2020

એસ.ટી. સૂમસામ : કચેરીઓમાં કોઇ અરજદાર નહીં.....

રાજકોટ : દેશવ્યાપી લોકડાઉન સંદર્ભે બધૂ બંધ છે, રાજકોટ એસ.ટી. બસ સ્ટેન્ડ પણ સુમસામ-ભેંકાર ભાંસતુ નજરે પડે છે, કચેરીઓને તાળા મારી દેવાયા છે. એટલુ જ નહી સરકારી કચેરીઓમાં પણ બધુ સુમસામ છે, કોઇ અરજદાર ફરકતું નથી તે નજરે પડે છે. (તસ્વીર : સંદિપ બગથરીયા)

(3:24 pm IST)