Gujarati News

Gujarati News

News of Wednesday, 27th March 2019

'મૈં ભી ચોકીદાર' રાજકોટમાં હોર્ડીગ્ઝથી પ્રચાર

રાજકોટ : લોકસભાની ચૂંટણી માટે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ 'મૈં ભી ચોકીદાર' સૂત્ર આપ્યુ છે. રાજકોટ ભાજપ દ્વારા હોર્ડીઝના માધ્યમથી આ પ્રચાર શરૂ થયો છે. ઉપરોકત તસ્વીર શહેરના શાસ્ત્રી મેદાન નજીક આવેલા માલવિયા ચોકની છે. ભ્રષ્ટાચાર સામે લડવાની તૈયારી બતાવતુ ચોકીદારનું સૂત્ર સાથેનું હોર્ડીંગ્ઝ  છે. (તસ્વીર : સંદીપ બગથરીયા)

(3:48 pm IST)