Gujarati News

Gujarati News

News of Wednesday, 27th March 2019

મોરબી, વાંકાનેર, રાજકોટના કોંગી આગેવાનો ભાજપમાં

રાજકોટ : લોકસભા બેઠકના વિજય સંકલ્પ સંમેલનમાં કેન્દ્રીય મંત્રી સુરેશ પ્રભુ, પુરૂષોતમભાઈ રૂપાલા, રાજયના કેબીનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયા નરહરીભાઈ અમીન, ધનસુખ ભંડેરી, પુષ્પદાનભાઈ ગઢવી, કમલેશ મિરાણી, ડી.કે.સખીયા, હિરેન પારેખ, બાવનજીભાઈ મેતલીયા, ગોવિંદભાઈ પટેલ, અરવિંદ રૈયાણી, લાખાભાઈ સાગઠીયા, બીનાબેન આચાર્ય, અંજલીબેન રૂપાણી, જયોતિન્દ્રભાઈ મહેતા, દેવાંગ માંકડ, જીતુ કોઠારી, કિશોર રાઠોડ, ભાનુભાઈ મેતા, ભરત બોઘરા, રાજુભાઈ ધ્રુવ, ડો.વલ્લભભાઈ કથીરીયા, અશ્વિન મોલીયા, ઉદય કાનગડ, ડો.જૈમન ઉપાધ્યાય, રક્ષાબેન બોળીયા, ભાનુબેન બાબરીયા, રાજુભાઈ બોરીચા, ભીખાભાઈ વસોયા, કાશ્મીરાબેન નથવાણી સહિતની ઉપસ્થિતિમાં રાજકોટ શહેર, રાજકોટ જિલ્લો, જસદણ, વાંકાનેર, પડધરી - ટંકરાના કોંગ્રેસ અગ્રણીઓમાં રાજકોટ જિલ્લા પંચાયતના સભ્ય સર્વશ્રી નિલેશ વિરાણી (સરધાર), કિશોરભાઈ પાદરીયા (જેતપુર), નાથાભાઈ મકવાણા (કુવાડવા), ચતુરભાઈ રાજપરા (વીંછીયા), રેખાબેન જીજ્ઞેશભાઈ પટોળીયા (શિવરાજગઢ), રામભાઈ સાકરીયા (કમળાપુર), બચુભાઈ સોરાણી (આણંદપર), રણજીતભાઈ ગોહિલ (આટકોટ), મનુભાઈ ભોજાણી (શિવરાજપુર), મગનભાઈ ભેટાડીયા (ભાડલા), કાળુભાઈ (ભડલી), રાજકોટ શહેરમાંથી જાવેદ જુણેજા, જે.કે. શુકલ, એન. આર. દવે, બી.એન.ઝાલા, શૈલેષભાઈ ત્રિવેદી, ડી.સી. જોષી, આર. કે. બગથરીયા, એમ.એલ. જાડેજા, એ.બી. ચૌહાણ, બી.આઈ. પુરોહિત, જે.એન. ઉપાધ્યાય, પડધરી - ટંકારા તાલુકાના મહેશ ઘોડાસરા, ધર્મેન્દ્ર કડીવાર, મુકેશ બરાસરા, દિલીપ નરભેરામ દેસાઈ, નરભેરામ બરાસરા, અરજણભાઈ દલસાણીયા, સાગર કોરાડીયા, દિનેશ કોરાડીયા, જેન્તીલાલ પટેલ, મનસુખભાઈ પટેલ, અરવિંદભાઈ ભુત, આનંદભાઈ ઘોડાસરા, હિરેનભાઈ પટેલ, દિવ્યેશભાઈ સંઘાણી, જયદીપભાઈ પટેલ, વિશાલભાઈ ખોડીંગા, અમિતભાઈ ભાલોડીયા, પ્રહલાદભાઈ ચૌધરી, મિલનભાઈ મેંદપરા, કિશનભાઈ પનારા, દિનેશભાઈ ડાભી, સુરજભાઈ ડાભી, જેરામભાઈ ડાભી, કિશોરભાઈ ડાભી, મોતીભાઈ સોનગ્રા, હરેશભાઈ સોનગ્રા, પ્રતાપભાઈ હડીયલ, કલ્પેશ હડીયલ, ભાવેશભાઈ ડાભી, જેન્તીભાઈ જાદવ, વિજયભાઈ જાદવ, જગદીશભાઈ જાદવ, સંજયભાઈ પરમાર, ચિરાગભાઈ પટેલ, અનિલભાઈ પરમાર, અજય પરાસરા, હરેશભાઈ પાટડીયા, મનીષભાઈ ચૌહાણ, પીન્ટુભાઈ રબારી, વિમલભાઈ પટેલ, નયનભાઈ ખટાણા, વાંકાનેરના ગોરધનભાઈ સરવૈયા, દામજીભાઈ ધોરીયા, નરશીભાઈ વીઝવાડીયા, ભરતભાઈ ડાભી, ગોવિંદભાઈ સોલંકી, રમેશભાઈ મકવાણા, છનાભાઈ વીઝવાડીયા સહિતના ભાજપમાં જોડાયા હોવાનું યાદીમાં જણાવાયું છે.

(3:36 pm IST)