Gujarati News

Gujarati News

News of Tuesday, 27th February 2024

અકિલા ન્યુઝ : રાજકોટના અંબિકા ટાઉનશિપના શાંતિવન સોસાયટીમાં પતિએ કરી પત્નીની હત્યા, માથાના ભાગે બોથડ પદાર્થ મારી નિપજાવી હત્યા, હત્યા કરી પતિએ વિડિયો બનાવી શાંતિવન સોસાયટી ગ્રુપમાં કર્યો શેર, હત્યાની સમગ્ર જવાબદારી લીધી પોતાના શિરે, ઘટનાની જાણ થતાં તાલુકા પોલીસ ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી. 

(12:55 pm IST)