Gujarati News

Gujarati News

News of Thursday, 27th February 2020

સોની બજાર-પરા બજાર-કે.સી. ચેમ્બર તથા નેહરૂ નગરમાં વેરા શાખાની કાર્યવાહીઃ ૪ મિલ્કત સીલ-૪૯ને જપ્તીની નોટીસ

રાજકોટઃ મ્યુ. કોર્પોરેશનની વેરા શાખા દ્વારા બાકી મિલ્કત વેરો વસુલવા કાર્યવાહીઃ આજે સોની બજાર, પરા બજાર, કે.સી. ચેમ્બર, નેહરૂનગર સહિતના ત્રણેય ઝોનનો વિસ્તારમાં ૪ મિલ્કત સીલ તથા ૪૯ મીલ્કતને જપ્તીની નોટીસઃ આજે ૪૦ લાખની વસુલાત.

(3:57 pm IST)