Gujarati News

Gujarati News

News of Thursday, 27th February 2020

ભાજપ દ્વારા વિર સાવરકરજીને પુષ્પાંજલી

 દેશની આઝાદી માટે ડબલ જન્મટીપની સજા ભોગવનાર દેશની આઝાદીની લડતના લડવૈયા વીર સાવરકરજીની પુણ્યતિથી નિમિતે શહેર ભાજપ દ્વારા ઇન્ડોર સ્ટેડીયમ, રેસકોર્ષ ખાતે આવેલ વીર સાવરકરજીની પ્રતિમાને શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીના માર્ગદર્શન હેઠળ શહેર ભાજપ દ્વારા પુષ્પાંજલીનો કાર્યક્રમ યોજાયો હતો. આ તકે શહેર ભાજપ મહામંત્રી દેવાંગ માંકડ, કિશોર રાઠોડ, મહેશ રાઠોડ, દીવ્યરાજસિંહ ગોહીલ, વિક્રમ પુજારા, રઘુ ધોળકીયા, હરેશભાઇ જોષી, દિનેશ કારીયા, નિતીન ભુત, માધવ દવે, અશ્વીન પાંભર, પ્રદિપ ડવ, નિલેશ જલુ, ડો. જૈમન ઉપાધ્યાય, દલસુખ જાગાણી, હિતેશ મારૂ, હેમુભાઇ પરમાર, સી. ટી. પટેલ, ઘનશ્યામ કુંગશીયા, પ્રદીપ નીર્મળ, સંજય પીપળીયા, રસીક કાવઠીયા, વિજય ટોળીયા, અનીશ જોષી, ભાર્ગવ મિયાત્રા, સંજયસિંહ રાણા, કાનાભાઇ ખાણધર, રાજુભાઇ દરીયાનાણી, દીનેશ ચૌહાણ, હીરેન સાપરીયા, મનસુખ વેકરીયા, કેતન વાછાણી, હીતેશ ઢોલરીયા, જયરાજસિંહ જાડેજા, હીતેશ રાવલ, વીરેન્દ્ર ભટ્ટ, દશરથસિંહ જાડેજા, ધીરૂભાઇ તળાવીયા, વિપુલ માખેલા, જતીન પટેલ, બાબુભાઇ આહીર, આશીષ વાગડીયા, જયમીન ઠાકર, મનીષ રાડીયા, ડો. દર્શીતાબેન શાહ, મીનાબેન પારેખ, રાજુભાઇ અઘેરા, પુષ્કર પટેલ, અશ્વીન ભોરણીયા, નીતિન રામાણી, અનીલ મકવાણા, મુકેશ મહેતા, હારૂનભાઇ શાહમદાર, યાકુબ પઠાણ, ડી. બી. ખીમસુરીયા, રસિકભાઇ પટેલ, રાજેન્દ્રસિંહ ગોહીલ, સંજય ગોસ્વામી, જીતુ સેલારા, આશીષ ભટ્ટ, યોગરાજસિંહ જાડેજા, સુરેશ રામાણી, કૌશીક અઢીયા, ભરત સોલંકી, ગૌતમ ગોસ્વામી, કાળુભાઇ ઠુંમર, ભારતીબેન રાવલ, રાજુભાઇ પાટડીયા, વજુભાઇ લુણાસીયા, રજાકભાઇ જામનગરી, યુસુફ કટાર, ઇબ્રાહીમ સોની, ઉદય ભટ્ટ, ગુલાબસિંહ જાડેજા, ભરત રામોલીયા, દીલસુખ રાઠોડ, રજાક અગવાન, ધર્મેન્દ્ર રાઠોડ, જમનાદાસ વીસરીયા, મહેશ પરમાર, મનોહર બાબરીયા, સંજય ચાવડા, નિલેશ ખુંટ, દિનેશ સોલંકી, રસીલાબેન સીદ્દી, સંદીપ ભાલોડીયા, પાર્થ મારસોણીયા, ખોડીદાસ રાઠોડ, ઇસ્માઇલ પરાસરા, કલ્પેશ ભટ્ટ, રક્ષાબેઢન જોષી, રીટાબેન સખીયા, જે. ડી. ઉપાધ્યાય, ભાવસિંહભાઇ ભટ્ટી, કેયુશ મશરૂ, પીન્ટુ રાઠોડ, ગંગદાસભાઇ ગજેરા, ગફાર કુરેશી, મીથુન પ્રેમાણી, હીતેન્દ્ર વડેરા, યુવરાજસિંહ ચુડાસમા, નયનાબેન ગોહેલ, ધીરૂભાઇ સોની, રમેશભાઇ મંડલી, રમેશ વેકરીયા, ભરત મુલીયાણા, જય ગજજર, હીતેશ મુંગરા, વીનોદ મુંગરા, ક્રીષ્નાબેન જોષી, રાજુ મુંધવા, રમેશ ખીરા, હર્ષાબેન પટેલ, ગોવિંદભાઇ વીરડીયા, વનીતાબેન દક્ષીણી, રવી ગોહેલ સહીતના સાથે બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા કાર્યાલય પરિવારના પી. નલારીયને જહેમત ઉઠાવી હતી.

(3:49 pm IST)