Gujarati News

Gujarati News

News of Monday, 27th January 2020

રાજકોટ કોર્પોરેશન દ્વારા ઇલેકટ્રીક બસ અને સ્માર્ટ સીટી નાં ફલોટ પરેડમાં સામીલ

રાજકોટઃ રેસકોર્ષ મેદાનમાં યોજાયેલ રાજયકક્ષાનાં પ્રજાસતાકદિન ધ્વજવંદન કાર્યક્રમની પરેડમાં રાજકોટ મ્યુ.કોર્પોરેશન  દ્વારા સ્માર્ટ સીટી મીશન અને શહેરમાં નવી શરૂ થનાર ઇલેકટ્રીક સીટી બસનાં ફલોટ સામેલ કરાયા હતા. જેને જરૂ આકર્ષણ જમાવ્યુ હતુ.(તસ્વીરઃસંદિપ બગથરીયા)

(11:52 am IST)