Gujarati News

Gujarati News

News of Tuesday, 26th December 2017

૧૦૮ની ટીમ દ્વારા બાળકોની હોસ્પિટલમાં ચોકલેટ વિતરણ : ક્રિસમસની ઉજવણી

રાજકોટ : ૧૦૮ એમ્બ્યુલન્સ, ખિલખિલાટ વાન તથા ૧૮૧ મહિલા હેલ્પલાઈનની ટીમ દ્વારા શ્રી કે.ટી.ચિલ્ડ્રન હોસ્પિટલમાં બાળ દર્દિઓ અને તેના સગાવ્હાલાઓને ચોકલેટનું વિતરણ કરી ક્રિસમસની ઉજવણી કરવામાં આવેલ. આ કાર્યક્રમમાં ૧૦૮ એમ્બ્યુલન્સવાન પ્રોગ્રામ મેનેજર બિપિન ભેટારીયા, ઈ.એમ.ઈ મનવીર ડાંગર, નિકુલ પટેલ અને ૧૦૮નાં ઈ.એમ.ટી. તથા પાયલોટ મીત્રો ઉપસ્થિત રહયા હતા.

(3:47 pm IST)