Gujarati News

Gujarati News

News of Friday, 26th November 2021

કોર્પોરેટર અનીતાબેન ગોસ્વામીના ભત્રીજી ચિ. હર્ષિતાના શુભલગ્ન

રાજકોટ : પ્રદેશ યુવા ભાજપના પૂર્વ મંત્રી અને શહેર ભાજપ અગ્રણી ગૌતમ ગોસ્વામી અને શહેરના વોર્ડ નં.૧૭ના કોર્પોરેટર અનીતાબેન ગોસ્વામીના આંગણે તેમની વ્હાલસોયી ભત્રીજી હર્ષિતાના લગ્નપ્રસંગનો શુભ અવસર ભવ્યાતિભવ્ય રીતે સંપન્ન થયેલ. શુભ અવસરે હતા. આ તકે પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર. પાટીલજી, પ્રદેશ ઉપપ્રમુખ ડો. ભરત બોઘરા, શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, સાંસદ મોહનભાઈ કુંડારીયા, રાજયના મંત્રી અરવીંદભાઈ રૈયાણી, ગુજરાત મ્યુનીસીપલ ફાઈનાન્સ બોર્ડના ચેરમેન ડો. ધનસુખ ભંડેરી, પ્રદેશ બક્ષીપંચ મોરચાના પ્રમુખ ઉદય કાનગડ, મેયર ડો. પ્રદિપ ડવ, પ્રદેશ યુવા મોરચા પ્રમુખ પ્રશાંત કોરાટ, ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ, લાખાભાઈ સાગઠીયા, રાજકોટ જિલ્લા પંચાયતના પ્રમુખ ભૂપતભાઈ બોદર, પૂર્વ ધારાસભ્ય ભાનુબેન બાબરીયા, ડે. મેયર ડો.દર્શીતાબેન શાહ, શાસક પક્ષના નેતા વિનુભાઈ ઘવા ,જુનાગઢ મહાનગરના પ્રમુખ પુનીતભાઈ શર્મા,  જુનાગઢ મહાનગરના મહામંત્રી ભરતભાઈ શીંગાળા, શિક્ષણ સમિતિના ચેરમેન અતુલ પંડિત, શહેર ભાજપ કાર્યાલય મંત્રી હરેશ જોષી, જીજ્ઞેશ જોષી, તેજશ ત્રિવેદી, નિતીન ભુત, મનીષ રાડીયા,  પ્રદેશ યુવામોરચાના ઉપાઘ્યાય હરેન્દ્રસિંહજી ગોહિલ, સુરેન્દ્રનગર જિલ્લા મહામંત્રી હિતેન્દ્રસિહજી ચૌહાણ, પોરબંદર જીલ્લા યુવા મોરચાના પૂર્વ પ્રમુખ અજયભાઈ બપોદરા, રાજકોટ જીલ્લા યુવા મોરચાના પ્રમુખ સતીષ શીંગાળા, શહેર યુવા ભાજપ પ્રમુખ કિશન ટીલવા, જામનગર જીલ્લા યુવા મોરચાના પૂર્વ પ્રમુખ ઈન્દ્રજીતસિંહ પરમાર, થાન નગરપાાલિકાના પૂર્વ પ્રમુખ વિજયભાઈ ભગત, જુનાગઢ મહાનગર યુવા ભાજપના પ્રમુખ મનનભાઈ અજાણી, ચોટીલા ચામુંડા માતાજી મંદીર ના મહંતશ્રી ભરતગીરી શાંતીગીરીજી, સુભાષગીરી ઈશ્વરગીરીજી, ધારસ ખોડીયાર મહંતશ્રી ધીરજ પુરીજી, જંગલેશ્વર મહાદેવ મંદીર મહંતશ્રી ધીરજ પુરીજી બાપુ, જસાપર પ્રગટેશ્વર મહાદેવ મંદિર મહંતશ્રી પરીક્ષીતગીરી બાપુ, ગોપેશ્વર મહાદેવ મંદિરના પ્રકાશપુરી બાપુ, શિવ કથાકાર મંગલમ બાપુ, કાલાવડ શીતળા માતાજી મંદીર મહંતશ્રી હસુગીરી બાપુ, રાધેશ્યામ મંદિર મહંત  નટુગીરી બાપુ, રાજેશ્વર મંદીરના પુજારી અશોકગીરી, નીલકંઠ મહાદેવ મહંતશ્રી, ચમનગીરી બાપુ, રાજપરા– રાજ રાજેશ્વર મંદિરના ભીખુગીરી બાપુ, ભાજપ અગ્રણી મનુભાઈ વઘાશીયા, પૃથ્વીસિહ વાળા, યુવા ભાજપના હીરેન રાવલ, અમીત બોરીચા, કુલદીપસિ જાડેજા, હેમાંગ પીપળીયા, પાર્થરાજ ચૌહાણ, પુર્વેશ ભટૃ, સહીતના ઉપસ્થિત રહયા હતા. આ તકે પ્રદેશ ભાજપ અઘ્યક્ષ સી.આર. પાટીલજીનું ગૌતમ ગોસ્વામી, તથા અનીતાબેન ગોસ્વામીએ પુષ્પગુચ્છ અર્પણ કરી સન્માન કર્યુ હતુ.

(2:47 pm IST)