Gujarati News

Gujarati News

News of Thursday, 26th November 2020

મ.ન.પા.માં સંવિધાન દિવસની ઉજવણીઃ સંવિધાન આમુખનું વાંચન કરી શપથ લીધા

રાજકોટ : આજે સંવિધાન દિવસના અનુસંધાને રાજકોટ મહાનગરપાલિકા ખાતે સવારે ૧૧ કલાકે મ્યુનિ. કમિશ્નરશ્રી ઉદિત અગ્રવાલ તેમજ મહાનગરપાલિકાના વિવિધ શાખાના અધિકારીઓ/કર્મચારીઓએ 'સંવિધાન આમુખ'નું વાંચન કરાયું હતું તે વખતની તસ્વીર આ આમુખમાં  તમામ અધિકારીઓએ નાગરીકો પ્રત્યે ન્યાય સ્વતંત્રતા સમાનતા અને બંધુતાની ભાવના દાખવી સંવિધાન સભામાં ર૬ નવેમ્બર, ૧૯૪૯ ના રોજ આથી આ સંવિધાન અપનાવી, તેને અધિનિયમિત કરી અમને પોતાને અર્પિત કરીએ છીએ. તેવા શપથ લીધા હતા.

(3:35 pm IST)
  • ખેડૂતોની રેલી નીકળનાર હોય હરિયાણા સાથે જોડાયેલ સિંધુ બોર્ડર નજીક દિલ્હી પોલીસ એલર્ટ access_time 4:03 pm IST

  • વર્ચ્યુઅલ એક્સપો 2020 એક વર્ષના સમયગાળા માટે ૧ ડિસેમ્બરથી શરૂ થશે : ફિકી દ્વારા નેટ ઉપર એન્યુઅલ વર્ચ્યુઅલ એક્સપો 2020 એક વર્ષના સમયગાળા માટે 11 ડિસેમ્બર 2020 ના રોજ શરૂ થશે. access_time 11:30 pm IST

  • ઉત્તરાખંડ સરકારે રાજયમાં રેપીડ એન્ટીજન ટેસ્ટ માટે મહત્તમ ભાવ રૂ.૬૭૯ નક્કી કર્યા access_time 4:03 pm IST