Gujarati News

Gujarati News

News of Thursday, 26th November 2020

ગૌ-પૂજન કરી માલધારી દિવસ ઉજવતાં રણજીત મુંધવા

રાજકોટ : આજે ૨૬ નવેમ્બર વિશ્વ માલધારી દિવસના અનુસંધાને સમગ્ર ગુજરાતમાં અને રાજકોટમાં દર વર્ષે ૫૦૦૦ યુવાનો દ્વારા બાઈક રેલી કાઢવામાં આવે છે . હાલની પરિસ્થિતિના અનુસંધાને મોકૂફ રાખવા માં આવેલ છે. તેના બદલ ગૌ પૂજાનું આયોજન કરી માલધારી દિવસ ની ઉત્સાહ પુર્વક ઉજવણી કરવા માં આવેલ છે. અને વિશ્વને ગાય માતાનુ પુજન કરી સંદેશ સાથે માલધારી દિવસની શુભકામના પાઠવવામાં આવી. તે વખતની તસ્વીર.  આ ઉજવણીમાં રણજિત મૂંધવા મેહુલભાઈ ગમારા રાજુભાઈ ઝુંઝા ભીખાભાઇ પડસારયા કરણભાઈ ગમારા દિલીપભાઈ ગમારા મુકેશભાઈ મૂંધવા રામભાઈ ખીંટ રામભાઇ ચાવડિયા હાજર રહી ઉજવણી કરી હતી. તે વખતની તસ્વીર.

(3:24 pm IST)
  • વાવાઝોડા નિવારે તામિલનાડુમાં ભારે અફરા તફરી મચાવી છે. ચેન્નઇમાં વરસાદી પાણીથી ભરાયેલ રસ્તા ઉપર યુગલ જઇ રહ્યાની તસવીર વાયરલ થઇ છે. તામિલનાડુમાં તંત્રએ નિચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોને સુરક્ષીત જગ્યાએ ખસેડયા છે. access_time 11:28 am IST

  • ૨૦૨૧માં હરિદ્વારમાં ઉતરાખંડ સરકાર દ્વારા આયોજીત મહાકુંભની તૈયારીઓનો રીપોર્ટ આપો : નૈનીતાલ હાઈકોર્ટ access_time 4:00 pm IST

  • સ્વાસ્થ્ય મંત્રી સત્યેન્દ્ર જૈને કહ્યુ કે હાલમાં સ્કૂલો શરૂ કરવાનો કોઈ વિચાર નથી : જલ્દીથી વેકસીન આવવાની છે. access_time 4:03 pm IST