Gujarati News

Gujarati News

News of Tuesday, 26th November 2019

આવાસ યોજનામાં મકાન મેળવવા ઘરવખરી સાથે યુવાનના ધામા

રાજકોટ : ડીમોલીશનમાં મકાન ગુમાવનાર વિજય દાફડાને મ્યુ. કોર્પોરેશનનાં તંત્ર વાહકોએ છેલ્લા ૪ વર્ષથી આવાસ યોજનામાં મકાન નહિ ફાળવતાં મકાન આપવાની માંગ સાથે આ યુવાને આજે સવારે મ્યુ. કોર્પોરેશનની સેન્ટ્રલ ઝોન કચેરી પાસે ઘર વખરી સાથે આવી પહોંચ્યો હતો. જે તસ્વીરમાં નજરે પડે છે. (તસ્વીર અશોક બગથરીયા)

(3:57 pm IST)