Gujarati News

Gujarati News

News of Tuesday, 26th November 2019

ભાગવત કથામાં સન્માન

રાજકોટઃ શ્રી ગઢવી (બુધસી) પરીવાર મુંબઈ દ્વારા આયોજિત ભાગવત સપ્તાહમાં હિન્દુ યુવા વાહિનીના પદાધિકારીઓ હરપાલસિંહ જાડેજા પ્રદેશ પ્રભારી, બ્રિજેશકુમાર પાંડે સૌરાષ્ટ્ર પ્રાંત મહામંત્રી, આનંદસિંહ સંયોજક રાજકોટ, સંજયભાઈ ગઢવી મહામંત્રી રાજકોટ, સેજલભાઈ મહેતા મીડિયા સેલ રાજકોટ, રાજુભાઈ ઝુંઝા સામાજિક અગ્રણી, ચિરાગભાઈ મહેતા સામાજિક અગ્રણી વિગેરે ઉપસ્થિત રહેલ અને મુખ્ય યજમાન શ્રી બુધસી (ગઢવી) પરીવારને અભિનંદન પાઠવેલ. આ પ્રસંગે ભાગવતચાર્ય શ્રી જીજ્ઞેશ દાદાનું સન્માન કરવામાં આવેલ.

(3:25 pm IST)