Gujarati News

Gujarati News

News of Tuesday, 26th September 2023

સિધ્‍ધિ વિનાયક ધામમાં સી.એ.,વકિલો, શાળા સંચાલકોના હસ્‍તે મહાઆરતી

રાજકોટ : શહેર ભાજપ દ્વારા રેસકોર્ષ ઓપન એર થીયેટર ખાતે સિધ્‍ધિ વિનાયક ધામમાં ગણપતિ મહોત્‍સવનું આયોજન કરવામાં આવેલ છે જેમાં  ગઇકાલે વકિલો, સી.એ., શાળા-કોલેજ સંચાલક મંડળ, યુનિવર્સિટીઓ, દલિત સમાજ, વાલ્‍મીકી સમાજ, વળઘ્‍ધાશ્રમ,બાલાશ્રમ, એકરંગ સંસ્‍થાના આગેવાનો તથા વોર્ડ નં.૯, ૧૦ના કાર્યકર્તાઓ અને આગેવાનો મહાઆરતીનો લાભ લીધો હતો આ આરતીના ઇન્‍ચાર્જ હિતેષભાઈ ઢોલરીયા જવાબદારી સંભાળી હતી.  સી.એ. સેલ કન્‍વીનર ગીરીશભાઈ દેવળીયા, સહ કન્‍વીનર ભરતભાઈ ખંધેડીયા, ઉષા મુલીયા, ચેરમેન સંજયભાઈ લાખાણી, રાજભાઈ મારવાણીયા, વકિલો તરફથી આરતીમાં વકીલો -રાજકોટ મહાનગરમાંથી કમલેશભાઈ ડોડીયા, જયસુભાઈ બારોટ, રક્ષિતભાઈ ક્‍લોલા, મહેશભાઈ જોષી, જગદીશભાઈ ચોટલીયિ, પિયુષભાઈ શાહ, અશ્વિનભાઈ મહાલીયા, મુકેશભાઈ પંડયા, મનિષભાઈ દવે, અશ્વિનભાઈ ગોસાઈ, ઘનશ્‍યામભાઈ વાંક, નિવીદ પારેખ, કશ્‍યપ ઠાકર, સાગર વાટલીયા, હિતેષ રાવલ, કીરીટભઈ ગોહેલ, ચંદ્દેશભાઈ પરમાર, અર્જુનભાઈ પટેલ , જી.એલ. રામાણી, અજયભાઈ જોષી ઉપીનભાઈ ભીમાણી, પી.સી.ભાઈ વ્‍યાસ, વિજયભાઈ દઢાણીયા, યતિનભાઈ ભટળ, મનિષ ગુરંગ, જીજ્ઞેશભઈ શાહ ચેતાભાઈ ચોવટીયા, કોશલ મહેતા, અભિજીતસિંહ પરમાર, જીલ શીશાંગીય, કલ્‍પનાબેન ખોલીયા, જતિન પંડયા, ડીમ્‍પલબેન મોદી, સુરેશ દોશી, મોહીત બારોટ, જિગર સંધવી, પ્રફુલભાઈ ચંદારાણા, ચિમનભાઈ સાંકળીયા, જ્‍યેશભાઈ જાની, દીપભાઈ વ્‍યાસ, બીનલબેન મહેતા, મુકુંદ સિંહ સરવૈયા, પ્રિયાંક ભટૃ, સી.એમ. દક્ષિણી, હિતેષભાઈ ગોહેલ, તુલસીભાઈ ગોંડલીયા, એલ.જે. શાહી સાહેબ (રાજકોટ બારના   પ્રમુખશ્રી), દિલીપભાઈ જોષી, દિલેશભાઈ શાહ, રૂપરાજસિંહ પરમાર, રાકેશ ગોસ્‍વામી, દિલસુખભાઈ રાઠોડ, કિરોભાઈ સોલંકી, ભુપેન્‍દિં્‌સઠ જાડેનજા, વિશાલભાઈ સોંકી, જસ્‍મનીભાઈ ગઢીયા, રંજનબા રાણા. શાળા કોલેજ સંચાલક મંડળ, શિક્ષણ સમિતિના વિક્રમભાઈ પુજારા, અજયભાઈ પરમાર, રસીકભાઈ બદ્દકીય, સંગીતાબેન છાયા, હિતેષભાઈ રાવલ, વિક્રમસિંહ જાડેજા તેમજ રાજકોટ મહાનગર પ્રાથમિક શિક્ષણ મંડળના દિનેશભાઈ સદાદિયા, હિતેષભાઈ રાઠોડ તથા કારોબારી સભ્‍યો, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ-રાજકોટના કિરીટસિંહ પરમાર-શાસનાધિકારી, શૈલેષ પાડલિયા-યુઆરસી, દિપક સાગઠિયા-યુઆરસી, રમણીકભાઈ પરમાર-યુઆરસી તથા તમામ સીઆરસી મિત્રો. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ-રાજકોટ હસ્‍તકની પ્રાથમિક શાળાઓના આચાર્યશ્રી તથા શિક્ષણ મિત્ર પ્રમુખ શ્રી જયેશભાઈ ધ્રુવ દશા સોરઠીયા, વણીક સમાજ આરતીના લલીતભાઈ કુરાણી, મહેશભાઈ ધાબળીયા, શેલેશ શાહ, મુકેશભાઈ વંકાણી, રાજેષભાઈ ધ્રુવ, જીતુભાઈ આણંદભાઈ, વિશાલભાઈ, શ્રીમતી દક્ષાબેન શાહ, શ્રીમતી નીનાબેન વજીર. સ્‍કુલ સંચાલકનાં નંદકિશોરે વિદ્યામંદિર-રમેશભાઈ સોરઠીયા, આર.બી. વિદ્યાલય-વિનયભાઈ લોખીલ, ભુષણ સ્‍કુલ-પરીમલભાઈ પરડવા, ધોળકીયા, સ્‍કુલ એ કે. વાળા સર, કળષ્‍ણકાંતભાઈ ધોળકીયા, દર્શન સ્‍કુલ હરદાસભાઈ કરમટા, શુભમ સ્‍કુલ અવધેશભાઈ કાનગડ, તપોવન સ્‍કુલ પુષ્‍કરભાઈ રાવલ, પ્રતીક સ્‍કુલ સુરેશભાઈ વ્‍યાસ, ઓમ સ્‍કુલ અમળતભાઈ માલી, સેટેલાઇટ સ્‍કુલ વિશાલભાઈ હિરાણી, નોબલ સ્‍કુલ અનીઈભાઇ રાઠોડ, જયકીશ સ્‍કુલ -ગોવિંદભાઈ વીરડીયા. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ રાજકોટના રસીક ઢોલરીયા, ચાવડા નિલશેભાઈ માલવીયા, મહેશભાઈ, ચાંચભાઈ દેવીદાસ, ગોહિલ ચેતનભાઈ, દિપકભાઈ સાગઠિયા,  શેલેષભાઈ પાડલીયા, રમણીકભાઈ પરમાર, રાજેશ કૌશિકભાઈ, પેથાણી, દિલીપભાઈ, શોભનાબેન બારડ, હિતેશભાઈ રાઠોડ, વિશાલભાઈ, શૈલેષભાઈ સોનારા, ગાબુ વિપુલભાઈ, અમિત જલુ, વસીમ સીડા, પ્રકાશ મંઢ, પ્રકાર ચાવડા, ઘેલાભાઈ ઝાપડા, મીહિર માલક્‍ણ , મનીષબેન ચાવડા, સંગીતાબેન ભાડ ,  ચીરાગભાઈ વાંસદળીયા, દિપકભાઈ ચંદેરા, નિલેશભાઈ ચાવડા, દિનેશભાઈ સદાદીયા, લીલાવંતીબેન સીદપરા, વિનુભાઈ લાખાણી, રમેશભાઈ સખીયા, રાજેશભાઈ જોષી, કે. ગાજીપરા, કૌશિકભાઈ ગજેરા, મહેશભાઈ મુંગરા, સાવલિયા, મનસખુભાઈ, કેયુર વૈષ્‍ણવ, ધવલ, શેખલિયા, યોગેશ કોડીયાતર, કે.ડી. વાણીયા, ટી.આઈ. કુરેશી, ડી.પી. દવે, પીયુષ પરમાર, મનોભાઈ ટાંક, મનસુખ સાવલીયા, હૈસાબેન પંડયા, વનીતાબેન વારસુ મનિષાબેન ચાવડા, શીતલબેન સોકાતર, અંજુબેન શર્મા (શાળા નં. ૭૦) દલિત સમાજ કીર્તીભાઈ ટુંડીયા, ચમનભાઈ ચૌહાણ, નાગરભાઈ રાઠોડ, વિશાલભાઈ મકવાણા, ભરતભાઈ પરમાર, મોહનભાઈ પરમાર, શોભીતભાઈ પરમાર, પ્રવિણભાઈ સોખ, સોમજીભાઈ પરમાર વિસરીયાભાઈ, અરવિંદભાઈ રાઠોડ, ગૌરવભા રાઠોડ, આનંદભાઈ રાઠોડ, કીરીટભાઈ વાઘેલા, મુકેશભાઈ પરમાર, અનીલ મહારાજ, ગીરધરભાઈ વાઘેલા, જયેશભાઈ વાઘેલા,

 ગૌતમભાઈ ચૌહાણ, દલીત સમાજ (અ.જા) જયસુખ બારોટ, વિપુલ દેગડા, હાર્દિક્‍ભાઈ ગોહિલ, ધીરૂભાઈ ખીમસુખીયા, શામજીભાઈ ચાવડા, જયવંતભાઈ દાફડા, નાનજીભાઈ પારધી, સુનીલ સાગઠી&ય, વિજયભાઈ પરમાર, કિશોરભાઈ સોલંકી, રતીભાઈ પરમાર, રામભાઈ મેરીયા, ભનુભાઈ ખીમસુરીયા, અ.જા મોરચો વોર્ડ નં. પ ના સંજયભાઈ બગડા, કાંતિભાઈ બગડા, રાજેશભાઈ ચાવડા, ડાયાલાલ વેગડા, લક્ષ્મણભાઈ ગોહેલ. દલીત સમાજ વોર્ડ નં. ૧૫ના ગીરીકભાઈ જયસુભાઈ ખીમસુરીયા, ડી.બી. ખીમસુરીયા, રાજુભાઈ અધેરા, માનજીભાઈ પારધી, ખીમજીભાઈ પરમાર, મહેશભાઈ અધેરા, એન.જી. પરમાર. વાલ્‍મીકી સમાજના દક્ષાબેન વાઘેલા, મુકેશભાઈ પરમાર, ગૌતમભાઈ ચૌહાણ, ભરતભાઈ વાઘેલા, જીજ્ઞેશભાઈ ચૌહાણ, ગીરધભાઈ વાઘેલા, મનસુખભાઈ ઝાલા, ધર્મેશભાઈ વાઘેલા, વિરામભાઈ વાઘેલા, અશોકભાઈ બાબરીયા, ચમનભાઈ પરમાર, ચંદ્રૂકાંતભાઈ ચૌહાણ, સોનાલીબેન વાઘેલા, ભાનુભાઈ વાઘેલા, કપીલભાઈ વાઘેલા, કિરોભાઈ બારેયા, ચિરાગભાઈ પરમાર, જલ્‍પેશભાઈ પરમાર, રામભાઈ પરમાર, સચીનભાઈ પરમાર, રાહુલ પરમાર, કિરણબેન વાઘેલા, નેહાબેન રાજ, મુકેશભાઈ ચૌહાણ , જયેશભાઈ વાઘેલા, અશોક ચૌહાણ, અનિલ શ્રીમાળી, જયબેન ચાવડા, પ્રવિણભાઈ ચાવડા, મીહીરભાઈ ચૌહાણ, ધાધલ ભગવાનજીભાઈ, રાઠોડ રમેશભાઈ શોમિતભાઈ પરમાર, સચીનભાઈ પરમાર, મુકેશભાઈ વાઘેલા, રસીકભાઈ વાઘેલા, જીતુભાઈ ડોડીય, ભગવાજીભાઈ ચાવડા, વર્ષાબેન ચાવડા, તુપ્તીબેન ચાવડા, ભરતભાઈ પરમાર, સોમાભાઈ પરમાર, જેન્‍તીભાઈ ધાધલ મોન્‍ટુભાઈ વિસરીયા, સંજયભાઈ બમડા, જન્‍તીભાઈ, અરવિંદભાઈ મહિડા, કમાભાઈ મીહડા, બાબુભાઈ પરમાર, અનિલભાઈ પરાર, અરજણભાઈ ચૌહાણ, નરેશ દવેરા, સંદીપભાઈ, દિનેશ જાદવ, જગદીશ મુછડીયા, દિનેશ સોંલકી, મહેન્‍દ્રભાઈ, રમેશભાઈ ચાવડા, નારણભાઈ બગડા, વિરજીભાઈ રાખથીયા, મુળુભાઈ બગડા, અનિલભાઈ મકવાણા, ચેતનભાઈ ચાવડા, ફણાલભાઈ ભોજાણી, જગદીશભાઈ ભોજાણી, બાબરીયા , હેમંતભાઈ મારૂ, કંચનબેન મારૂ, ગીતાબેન પારધી, હંસાબેન જાદવ, નાથીબેન ખિમસુરીયા, જયાબેન ખીમસુરીયા, પાર્વતીબેન ખીમસુરીયા, લીલાબેન ખીમસુરીયા, લીલાબેન ખીમસુરીયા, હંસાબેન પરમાર, કંચનબેન રાઠોડ, હતેલબેન વાઘેલા, વનિતાબેન રાઠોડ, લીલાબેન ગેડીયા, કોમનબેન વાઘેલા મણીબેન પરમાર, કોમલબેન ખીમસુરીયા, જમનાબેન સોલંકી, શ્રઘ્‍ધાબેન સોલંકી, પુજાબેન જાદવ, મુક્‍તાબેન રાઠોડ, કેશુબેન રાઠોડ, નિલમબેન રાઠોડ, ગાંડુભાઈ વાઘેલા, દિલીપભાઈ પારધી.વોર્ડ નં. ૧ (અનુસુચિત જાતિ) ના મનસુખભાઈ ચૌહાણ , કમલેશભાઈ મકવાણા, લાલજીભાઈ ચૌહાણ, પ્રિયેશભાઈ સુરેજા, ડો. સવાનભાઈ ચોહાણ, સિઘ્‍ધાર્થભાઈ ચોહાણ, ગૌતભાઈ ચાવડા, રાજુભાઈ બગડા, મનતિષભાઈ પરમાર, પ્રિન્‍સભાઈ જોગલ, મેહુલભાઈ વાણીયા, જયદિપભાઈ પરમાર, વિવેક્‍ભાઈ પરમાર, આદિત્‍યભાઈ પરમાર, સંજયભાઈ જાદવ, કાંતિભાઈ ચૌહાણ, રોહિતભાઈ જાદવ, અશોકભાઈ ચૌહાણ,દલિત સમાજ (ભવાનીનગર.) વોર્ડ નં. ૭ ના ભાવનાબેન સોલંકી, ભારતીબેન સાગઠીય, કિરણબેન ચાવડા, સવિતાબેન સગાઠીયા, ઉર્વશીબેન સોલંકી, હિનાબેન પરમાર, કંકુબેન મકવાણા, હંસાબેન પરમાર, મણીબેન મકવાણા, ગંગાબેન મકવાણા મીનાબેન બથવાર ઠહંસીબેન બથવાર, ભાવનાબેન બથવાર, તુરી બારોટ સમાજના જગદીશભાઈ બારોટ, માધાભાઈ બારોટ, હરીભાઈ બારોટ, રણીધરભાઈ બારોટ, દિલીપભાઈ બારોટ, જયેશભાઈ બારોટ, પ્રભાતરાય બારોટ, જયસુખભાઈ બારોટ, પુનજાભાઈ બારોટ, હિમાંશુભાઈ બારોટ, લાલભાઈ બારોટ, ભવાનભાઈ બારોટ, વહીવંચા બારોટ, મીલનભાઈ બારોટ, રીનાબેન બારોટ, પ્રફુલાબેન બારોટ, બી.કે. બારોટ, નિવળત પો.સ.ઈન્‍સ., કેલાશ પાર્ક બારોટ, અનિલભાઈ, વાલ્‍મીકી સમાજના પ્રવિણ સોઢા, વોર્ડ નૅ. ૧૦ રાજકોટના કેતનભાઈ મકવાણા, અશોકભાઈ જેઠવા, ભાવેશભાઈ બુંદેલા, અશોકભાઈ વાઘેલા, પ્રતાપભાઈ વાઘેલા, અનિરૂધ્‍ધભાઈ મિયાત્રા, વિપુલભાઈ પંડયા, પાર્થભાઈ ગોહેલ, ઉમનાબેન પીઠડીયા, વેસ્‍ટર્ન રેલ્‍વે એપ્‍લોઈઝ યુનિયન રાજકોટ ના ડીવીઝનના વાઈસ ચેરમેન ડીઆરએમ ઓફીસ તથા રેલ્‍વે બ્રહમસમાજના શ્રી રાજેશકુમાર વી. મહેતા, જંકશન પ્‍લોટ વોર્ડ નૅ. ૩ તરફથી આવેલ હતા. દશા સોરઠીયા વણીક સમાજના સુરેશ ગગલાણી, તરંગ ગગલાણી, ડો. રાજેશ્વરીબેન ડોડીયા-વોર્ડ નં. ૧૦. ઈન્‍ક્રેડિબલ ગ્રુપના ફાઉન્‍ડર ડિરેક્‍ટરશ્રી અતુલભાઈ વાઘેલા તથા ટીમ ઉપસ્‍થિત છે. જેઓ આ જ ગ્રાઉન્‍ડમાં નવરાત્રીનો વર્લ્‍ડ રેકોર્ડ સર્જવા જઈ રહયા છે. શરદ પુનમની રાત્રીએ પાર્થીવ ગોહિલની ટીમની હાજરીમાં ૦ હજારથી વધુ ખેલેયા રેસકોર્ષમાં રાજકોટના નામે નવરાત્રીનો વર્લ્‍ડ રેકોર્ડ સ્‍થાપિત કરશે. એકટ્રસ -ક્‍લાકાર મા ગુજરાતના સુપ્રસિઘ્‍ધ નાટક, ગુજરાતી સીરીયલ તથા ગુજરાતી ફિલ્‍મના અભિનેત્રી કે જેમને હમલા જ ગુજરાત સરકારનો બેસ્‍ટ સપોર્ટીંગ એકટ્રસનો એવોર્ડ મળેલ છે તેવા મનીષાબેન ત્રિવેદી આજે દર્શન કરવા પધારેલ છે. હિન્‍દી સીરીયલ - જી.લે.જરા, તારક મહેતા કા ઉલ્‍ટા ચશ્‍મા, હમારી સાસ ભલા. ગુજરાતી સીરીયલ- દિકરી વહાલનો દરીયો, કુમ કુમના પગલા પડયા, એક ડાળના પંખી, રીત રીવાઈ વિગેર ઉપસ્‍થિત રહયા હતા.ગુજરાતી મુવી ભારત મારો દેશ, દેશ પરદેશ, ભીંજાય પ્રીત ભેરૂની, જેસલ તોરલ, કહી દે ને પ્રેમ છે, ગુજજુભાઈ ધી ગ્રેટ એમના પિતા (છેલભાઈ જોષી) બ્રહમણ સમાજ, ભાજપના જુનાગઢ અગ્રણી છે. વોર્ડ નં. ૯ના વિમલભાઈ ભીમાણી, દિપકભાઈ મહેતા, સુનીલભાઈ મકાસણા. ગાર્ડન ગળપના મહેશભાઈ ડોડીયા, મહેન્‍દ્દભાઈ ચૌહાણ, રાજભા પરમાર, અજય પોકર, હિતેષઈ બારૈયા, અમીતભાઈ લાઠીયા, ભરતભાઈ ભટી, મહેશભાઈ રાઠોડ, શાળા નં. ૬૦ બિન્‍દુબેન રાઠોડ , પરસોતમભાઈ રાઠોડ વોર્ડ નં. ૧૨ કોષાઘ્‍યક્ષ. દુર્ગેશ અધેરા, અંક્‍તિ અધેરા, સીવાની અધેરા, જયાબેન અઘેરા, વિણાબેન અધેરા, દુવીબેન અઘેરા, વોર્ડ નં. ૧૦ ના જાગળતીબેન ભાણવડીયા, સંદીપભાઈ ભાણવડીયા, સંજયભાઈ વાઢેર, શાળા સંચાલક મંડળ મધુવન સ્‍કુલ સંજયભાઈ, જી.કે. ધોળકીયા મીતેષભાઈ, ડિનાઈન સ્‍કુલ-અંશુમન ત્રિવેદી, જીવન શાંતિ શૈક્ષીણક સંકુલ જીતેશ મકવાણા, શ્રી સારસ્‍વતી વિધા નિકેતન નૈમિક મકવાણા, અંશભાઈ ગાજીપરા-સર્વોદય સ્‍કુલ, સમર્પણ વિધ્‍યાલય યશ પરમાર, જીવનધરા સ્‍કુલ- જીતુભાઈ આસોદરીયા, જેની વિધાલય ખોડીદાસભાઈ સાકરીયા, ન્‍યુ એરા સ્‍કુલ અજયભાઈ પટેલ, ભાર્ગવભાઈ મીયાત્રા કર્મજયોત સ્‍કુલ, રાજકુમાર,ભાઈ ઉપાઘ્‍યાય શ્રઘ્‍ઘા વિધાલય ડાઉન સ્‍કુલ અરયુતભાઈ તાળા, તેજસ્‍વીર સ્‍કુલ પ્રવીણભાઈ ગોંડલીયા, પાલન સ્‍કુલ જગદીશભાઈ દોંગા,દશા સોરઠિયા પૂજા યુવક મંડળ ના ચંદ્રશેખર ધ્રુવ-યુવક મંડળ, વિશાલ મીઠાણી. વોર્ડ નં. ૧૦ ના કાશ્‍મીરાબેન નથવાણી, સંગીતાબેન છયા, નીતાબેન વઘાસીયા, બીદુબેન દવે, હંસાબેન ભટ, મહેન્‍દિં્‌સહ ચુડાસમા, મનીષભાઈ દેડકીય, રામદેવસિંહ જાડેજા, અનંદભાઈ માકડીય, અશ્વિનભાઈ કોરાટ, નીલેશભાઈ ઉનડકટ, ભાવેશભાઈ બુદેલા, કેતનભાઈ મકવાણા, અનિલભાઈ મીયાત્રા, કિશોરભાઈ મોતીપરા, જયભાઈ ધામેસીયા, સીવ ફળદુ, મનન તુવર, રળષી પટેલ, કાશ્‍મીરાબેન નથવાણી, ડો.ચેતનભાઈ લાલચેતા, વિજયભાઈ પાડલીયા, હરેશભાઈ કાનાણી, રઘુભાઈ ધોળકીયા, રજનીભાઈ ગોલ, રત્‍નદિપસિંહ જાડેજા, મેહુલભાઈ નથવાણી, ચેતનભાઈ સુરેજા, નિરળભા વાધેલા, જયોત્‍સનાબેન ટિલાલા, ડો. રાજશ્રીબેન ડોડિયા, શ્‍યામ ડામી, પરેશભાઈ હુંબલ, નિલેશભાઈ ઉનડકટ, જયસુખભાઈ બારોટ, અજયસિંહ વાઘેલા, રામદેવસિંહ જાડેજા, રાજેશભાઈ કોટક, ચેતન્‍યભાઈ પંડયા કિરોભાઈ મોલીપરા, દર્શિત જોષી, જશવંતભાઈ દાફડા.વોર્ડ નંબર ૧૪ ના કોર્પોરેટર ભારતીબેન બકુલભાઈ મકવાણા, બકુલભાઈ મકવાણા, રાજેકશભાઈ મકવાણા, ખીમજીભાઈ મકવાણા, શેલેષભા મકવાણા, દિલીપભાઈ મકવાણા, અશ્વિનભાઈ મકવાણા, બકુલભાઈ ચંદ્‌પાલ, ધર્મેશભાઈ ચાવડા, અકિતભાઈ મકવાણા, ચેતનભાઈ મક્‍વાણા, અશોકભાઈ રાઠોડ, ધીરજભાઈ મક્‍વાણા, સુરેશભાઈ ચૌહાણ સહિતના સર્વે સમાજના આગેવાનોએ મહાઆરતીનો લાભ લીધો હતો. આજની આરતીના ઇન્‍ચાર્જ હિતેષભાઈ ઢોલરીયાએ ે જવાબદારી સંભાળી હતી.

(5:20 pm IST)