Gujarati News

Gujarati News

News of Tuesday, 26th September 2023

ધીરૂભાઈ સરવૈયાની જમાવટ

રાજકોટઃ રેસકોર્ષ ઓપન એર થીયેટર ખાતે સિધ્‍ધી વિનાયક ધામ ખાતે શહેર ભાજપ આયોજીત શ્રી ગણપતી મંગલ મહોત્‍સવમાં હાસ્‍ય કલાકાર ધીરૂભાઈ સરવૈયા  તથા હિતેષ અંટાળા દ્વારા રાજકોટની પ્રજાને હાસ્‍યરસથી તરબોળ કરવામાં આવ્‍યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવામાં ગણપતિ મંગળ મહોત્‍સવ સમિતિના કાર્યકર્તાઓ તેમજ આગેવાનોએ જવાબદારી સંભાળી હતી

(5:14 pm IST)