Gujarati News

Gujarati News

News of Wednesday, 26th September 2018

ભાજપ યુવા મોરચા દ્વારા રકતદાન કેમ્પ

દેશભરના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના જન્મદિવસ તા.૧૭ સપ્ટેમ્બરથી પંડીત દીનદયાળજીની જન્મજયંતી તા.૨૫મી સપ્ટેમ્બર સુધી રાજયના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી અને પ્રદેશ ભાજપ પ્રમુખ જીતુભાઇ વાઘાણીના માર્ગદર્શન હેઠળ પ્રદેશ ભાજપ દ્વારા રકતદાન કેમ્પ યોજવામાં આવી રહી છે તે અંતર્ગત યુવા  ભાજપ દ્વારા રકતદાન કેમ્પ યોજવામાં આવેલ શહેર  ભાજપ પ્રમુખ કમલેશ મીરાણીની અધ્યક્ષતામાં તેમજ પ્રદેશ  ભાજપ અગ્રણી નિતિન ભારદ્વાજ, મેયર બીનાબેન આચર્ય, ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલ, શહેર  ભાજપ મહામંત્રી દેવાંગ માંકડ, કિશોર રાઠોડ, અંજલીબેન રૂપાણી, ભાનુબેન બાબરીયા, અશ્વીન મોલીયા, ઉદય કાનગડ, દલસુખ જાગાણી, અજય પરમાર, નરેન્દ્રસિંહ ઠાકુર, સંગીતાબેન છાયા, વિક્રમ પુજારા, મીનાબેન પારેખ, કિરણબેન માકડીયા, રમેશ પંડયા, કિરીટ ગોહેલ, મુકેશભાઇ મહેતા, ડી.બી.ખીમસુરીયા,પુનિતાબેન પારેખ, દેવુબેન જાદવ, દર્શીતાબેન શાહ, રૂપાબેન શીલુ, ધારાબેન વૈશ્ણવ, ઉન્નતીબેન ચાવડાની ઉપસ્થિતિામાં યોજાયેલ આ રકતદાન કેમ્પનું ઉદઘાટન મહિલા મોરચાના પ્રભારી અંજલીબેન રૂપાણીના હસ્તે કરવામાં આવેલ. જે.જે. પાઠક પ્રાથમીક શાળા નં.૧૯, એસ્ટ્રોન ચોક પાસે યોજાયેલ આ કેમ્પને સફળ બનાવવા યુવા ભાજપ પ્રમુખ પ્રદીપ ડવ, મહામંત્રી પૃથ્વીસિહ વાળા, પરેશ પીપળીયાની આગેવાનીમાં હિતેષ મારૂ, સતીષ ગમારા, અમીત બોરીચા, કુલદીપસિંહ જાડેજા, પુર્વેશ ભટ્ટ, પાર્થરાજસિંહ ચૌહાણ, વ્યોમ વ્યાસ, કિશન ટીલવા, હિરેન રાવલ, જયરાજસિંહ જાડેજા, આનંદ જાવીયા, પ્રીતેશ પોપટ, સુનીલ માકાસણા, ભાવેશ ટોયટા, અભય નાંઢા, ચંદુભાઈ ભંડેરી, હેમાંગ પીપળીયા, મીલન પટેલ, રાજન ત્રિવેદી, જસ્મીન મકવાણા, વિમલ ઠોરીયા, સંજયભાઈ વાઢેર, મૌલીક કપુરીયા, અનીરૂધ્ધ ધાંધલ, વીનોદ કુમારખાણીયા, કેયુર મશરૂ, હિરેન સોજીત્રા, જયપાલ ચાવડા, રાકેશ રાદડીયા, તેજશ પ્રજાપતી, વિશાલ માંડલીયા, સચીન કોટક, હરેશ બોરીચા, હાર્દીક ટાંક, શૈલેષ હાપલીયાએ જહેમત ઉઠાવી હતી.

(4:17 pm IST)