Gujarati News

Gujarati News

News of Monday, 26th August 2019

સૌરાષ્ટ્ર યાર્ડના વેપારીઓનો મોટો નિર્ણંય :પહેલી સપ્ટેમ્બરથી કેશલેસ વયવહાર

ખેડૂતો જણસ વેચશે તો રોકડા રૂપિયાને બદલે ચેકથી નાણાકીય વ્યવહાર કરાશે

રાજકોટ : સૌરાષ્ટ્ર યાર્ડના વેપારી તેમજ કમિશન એજન્ટના એસોસિએશન દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. સૌરાષ્ટ્રના માર્કેટિંગ યાર્ડ 1 સપ્ટેમ્બરથી કેશલેસ બનશે. ખેડૂતો જણસી વેચશે તો તેના બદલે રોકડના બદલે હવેથી ચેકથી વ્યવહાર કરવામાં આવશે. નિર્ણયને લઈ કેન્દ્ર સરકાર દ્વારા રોકડ વ્યવહાર પર લગાવેલા ટી.ડી.એસ.ને વેપારીઓ કારણભૂત માની રહ્યા છે.

(2:37 pm IST)