Gujarati News

Gujarati News

News of Monday, 26th August 2019

મોટા મવામાં બે ત્રણ ઉલટી થયા બાદ યુવાન જયેશ શિંગાળાનું મોત

રાજકોટઃ મોટા મવામાં રહેતાં જયેશભાઇ વશરામભાઇ શિંગાળા (ઉ.૩૩)ને રાત્રીના સાડા અગિયારેક વાગ્‍યે બે-ત્રણ ઉલ્‍ટી થયા બાદ તબિયત બગડતાં વોકહાર્ટ હોસ્‍પિટલમાં ખસેડાયેલ. પરંતુ ત્‍યાં મોત નિપજતાં સ્‍વજનોમાં શોક છવાઇ ગયો હતો. તાલુકા એએસઆઇ આર. બી. જાડેજાએ એડી નોંધી કાર્યવાહી કરી હતી.

(11:38 am IST)