Gujarati News

Gujarati News

News of Monday, 26th July 2021

રવીવારની રજામાં ત્રાટકેલા વરસાદમાં સોસાયટીઓમાં નદીઓ વહી : લોકોએ નહાવાની મજા માણી

રાજકોટઃ ગઇકાલે બપોરે ત્રાટકેલા વરસાદથી આમ્રપાલી પાછળની નિરંજની સોસાયટી, રામેશ્વર, સૌરભ, ગીત ગુર્જરી વગેરે સોસાયટીઓના રસ્તાઓ પર નદીઓ વહી હતી. ત્યારે  રહેવાસીઓએ નદીમાં ન્હાવાની મોજ માણી આફતને 'અવસર' બનાવ્યો  હતો. તે વખતની તસ્વીર છેલ્લી તસ્વીરમાં મનહર પ્લોટ-૧૦માં પાણી સાથે છકડો રીક્ષા તણાઇને આવ્યો હતો. તે દર્શાય છે. 

(3:10 pm IST)